માઈગ્રેનનો દુખાવો શા માટે થાય છે? આને રોકવા માટે શું કરવું?
માઈગ્રેન એક સામાન્ય સમસ્યા બની રહી છે. માથાની એક બાજુ ધબકતો દુખાવો તમને ખૂબ પરેશાન કરે છે. ક્યારેક આ દુખાવો માથાના એક બાજુથી બીજી બાજુ જાય છે. તે ચાર કલાકથી એક અઠવાડિયા સુધી પણ ચાલી શકે છે.