ચૂંટણી બાદ સરકારનો યુ ટર્ન !આરોગ્યકર્મીઓને પ્રોત્સાહન રકમ સરકારી તિજોરીમાં પાછી જમા કરાવવા આદેશ
આરોગ્ય કર્મી ને સર્વેલન્સ પ્રોત્સાહન આપવાના મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. કર્મીઓને પ્રોત્સાહન આપવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે.
આરોગ્ય કર્મી ને સર્વેલન્સ પ્રોત્સાહન આપવાના મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. કર્મીઓને પ્રોત્સાહન આપવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે.
ગુજરાતમાં આજથી જૂની પેન્શન યોજના લઈને શિક્ષકોનું આંદોલન શરૂ થયું છે. જેમાં અન્ય ખાતાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે
અમરેલી જિલ્લાના આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
આરોગ્યકર્મી-ફ્રન્ટલાઈન વર્કર્સ, વયસ્કોનો થયો સમાવેશ બુસ્ટર ડોઝ લેવા શહેરીજનોમાં જોવા મળ્યો હતો ઉત્સાહ