Connect Gujarat

You Searched For "Healthy Body"

શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે, મેથીના દાણા,વાંચો

23 Jan 2024 12:42 PM GMT
પોષક તત્વોથી ભરપૂર આ નાના અનાજ તમને આ ઋતુમાં મોટી બીમારીઓથી બચાવી શકે છે.

શું તમને ખબર છે કે હિંચકા ખાવાથી પણ સ્વાસ્થ્યને ફાયદોથાય છે? જાણો આ 4 મોટા લાભ…..

17 July 2023 9:18 AM GMT
ઘરે, ગાર્ડનમાં તેમજ બીજી અનેક જગ્યાએ હિંચકા ખાવાની મજા આવતી હોય છે. હિંચકા તમે મન ભરીને ખાઓ છો તો સ્વાસ્થ્યને અનેક ગણો ફાયદો થાય છે.

શું તમે સવારે વહેલા ઉઠવા માંગો છો પણ ઊઠાતું નથી? તો અજમાવો આ 5 ટિપ્સ, શરીર ખિલી ઉઠશે

20 Jun 2023 8:38 AM GMT
સવારે વહેલા ઉઠવું એ ફક્ત આપણા શરીર માટે જ નહીં, પરંતુ તે આપણા માનસિક સ્વાસ્થ્ય અને મન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

5 ચમત્કારી ગુણોથી ભરપૂર છે પાઈનેપલ જ્યુસ, ઉનાળામાં શરીરને આપે છે અદ્ભૂત ઠંડક

13 Jun 2023 10:28 AM GMT
ઉનાળામાં ઘણા ફળો છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને લોકો માત્ર ફળો જ નહીં, પરંતુ તેના જ્યુસનું પણ સેવન કરે છે.

શિયાળામાં તલનું તેલ ખાવાના આ છે અનેક ફાયદા

10 Dec 2022 6:23 AM GMT
શિયાળાની ઋતુમાં તલ ખાવાના ઘણા ફાયદા છે.આ ઋતુમાં તલના તેલનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.