સ્વાદિસ્ટ એવી દાળ ઢોકળી ઘરે બનાવો, જાણો સરળ રેસિપી
ગુજરાતની કેટલીક વાનગીઓ દેશ-વિદેશમાં ખુબ જ પ્રસિદ્ધ છે. વિદેશથી આવતા લોકો પણ ગુજરાતમાં આવી જલેબી-ફાફડા, થેપલા, ખાખરાની જેમ જ દાળ ઢોકળી ખાવાનું પસંદ કરતા હોય છે.