દેશ છત્તીસગઢમાં 12 મિનિટમાં ભૂકંપના 2 આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા... છત્તીસગઢના જગદલપુરના ઘણા વિસ્તારોમાં બુધવારે રાત્રે 12 મિનિટના અંતરાલમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. By Connect Gujarat 25 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા તાઇવાનમાં 6 કલાકમાં ભૂકંપના 80થી વધુ આંચકા, અનેક ઇમારતો નમી ગઈ આ મહિનામાં તાઈવાનમાં બીજી વખત ભૂકંપ આવ્યો. સોમવારે સાંજે 5 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે દેશના પૂર્વ કિનારે 80થી વધુ આંચકા અનુભવાયા હતા. By Connect Gujarat 23 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ચીનની જમીન ભૂકંપથી હચમચી, જીજાંગ પ્રાંતમાં જોરદાર આંચકા અનુભવાયા.. ચીનમાં જોરદાર ભૂકંપ આવ્યા છે. આ આંચકા પાડોશી દેશના જીજાંગ પ્રાંતમાં અનુભવાયા હતા. By Connect Gujarat 13 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા જાપાનના ભૂકંપ પ્રભાવિત ઇશિકાવામાં 200 થી વધુ લોકોના મોત, ઘાયલોની સંખ્યા 500 ને વટાવી ગઈ.! જાપાનના ઇશિકાવા પ્રીફેક્ચરમાં 1 જાન્યુઆરીએ આવેલા વિનાશક 7.6 તીવ્રતાના ભૂકંપથી મૃત્યુઆંક ગુરુવારે વધીને 213 પર પહોંચી ગયો છે. By Connect Gujarat 11 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા જાપાન ભૂકંપ : મકાનો ધરાશાયી સાથે રસ્તાઓ પર તિરાડો, જુઓ તબાહીનું મંજર..! નવું વર્ષ જાપાન માટે આફત લઈને આવ્યું છે. સાંજે 4 વાગ્યા પછી ઘણા વિસ્તારોમાં 4 થી વધુની તીવ્રતાવાળા 21 ભૂકંપ આવ્યા. By Connect Gujarat 02 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા પાકિસ્તાનમાં અનુભવાયો ભૂકંપ, તીવ્રતા 4.2 નોંધાઈ By Connect Gujarat 15 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ફિલિપાઈન્સમાં નોંધાયા ભૂકંપના આંચકા, રિક્ટલ સ્કેલ પર નોંધાઈ 6.9ની તીવ્રતા.... ફિલિપાઈન્સના મીંડાનાઑમાં ભયંકર ભૂકંપના આંચકા નોંધાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાઇન્સિસ અનુસાર ભૂકંપની તીવ્રતા 6.9 ની નોંધાઈ હતી. By Connect Gujarat 17 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હી-NCRમાં ફરી આવ્યા ભૂકંપના આંચકા, લોકો ઘર અને ઓફિસમાંથી બહાર.! સોમવારે બપોરે 4.16 કલાકે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. By Connect Gujarat 06 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા યથાવત, 6.3ની તીવ્રતાએ ફરી એક વાર ધરા ધ્રુજી, અત્યાર સુધીમાં 4000 લોકોના મોત..... ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 મપાઈ હતી. By Connect Gujarat 11 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn