New Update
/connect-gujarat/media/post_banners/f023d8d91143e2e6a0c7247d40fbd90043aff51fa8dd38d92864572bf09b7e8f.webp)
શુક્રવારે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 4.2 હતી. નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર, હજુ સુધી કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી. પાકિસ્તાનમાં સવારે લગભગ 9.13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અગાઉ 4 ડિસેમ્બરે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Latest Stories