New Update
/connect-gujarat/media/post_banners/3826bf6788ff7e23a4f61303695074df4b2bc56dc0475a1cf765ea59e0d20e0f.webp)
ચીનમાં જોરદાર ભૂકંપ આવ્યા છે. આ આંચકા પાડોશી દેશના જીજાંગ પ્રાંતમાં અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, ચીનમાં આ ભૂકંપની તીવ્રતા 5.7 હોવાનો અંદાજ છે. એજન્સીએ જણાવ્યું કે ભૂકંપ 10 કિમી (6.2 માઇલ) ની ઊંડાઇએ હતો. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.
Latest Stories