સુરત : આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં ચારેકોર જળબંબાકાર,જનજીવન બન્યું અસ્તવ્યસ્ત
ગુજરાતમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે,સુરતમાં સવારના બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે,સુરતમાં સવારના બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા.
જુનાગઢ જિલ્લામાં સતત અનરાધાર વરસાદથી જિલ્લાભરના નદી નાળા છલકાતા અત્ર તત્ર સર્વત્ર પાણીજ પાણી
ભરૂચના નેત્રંગ પંથકમાં માત્ર ચાર જ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે
ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક માર્ગો ખખડધજ થયા છે.
ભરુચ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ કસક સર્કલ પાસે જમા થયેલ ગટરનું દૂષિત પાણી દુર્ગંધ મારતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો