ભરૂચ ભરૂચ: બુટલેગરોએ જમીનમાં સંતાડયો હતો દેશી દારૂ,પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો કર્યો જપ્ત ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કનગામ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જમીનમાંથી દેશી દારૂ ભરેલ કારબા શોધી કાઢ્યા હતા By Connect Gujarat 26 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી એલોન મસ્ક X પ્લેટફોર્મને બદલવાની તૈયારીમાં, પોસ્ટની લાઇક, રિપ્લાય સહિત રીટ્વીટ હાઇડ કરી શકશો.! એલોન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) ની કમાન સંભાળી હતી, By Connect Gujarat 07 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : દારૂ સંતાડવા માટે બુટલેગરે અપનાવ્યો નવો કીમિયો, જુઓ ભાલિયાવાડના દ્રશ્યો... શહેરના ભાલિયાવાડ વિસ્તારમાં જમીનમાં ગટર જેવી કુંડળી બનાવી તેમાં દેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાનો પર્દાફાશ થયો છે. By Connect Gujarat 13 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પોલીસે 5 માળની ઇમારત 10 વખત તપાસી, આખરે ગુપ્તરૂમમાંથી મળ્યો કુખ્યાત સજજુ રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 26 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn