દિલ્હી-દહેરાદુન એક્સપ્રેસવે અંગે મોટી જાહેરાત, નીતિન ગડકરીએ જણાવ્યું કામ ક્યારે પૂર્ણ થશે
આ એક્સપ્રેસવે પર 113 અંડરપાસ, 5 રેલ ઓવરબ્રિજ, 76 કિમી સર્વિસ રોડ, 16 પ્રવેશ/એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. આ એક્સપ્રેસવેની કુલ લંબાઈ 210 કિલોમીટર છે.
આ એક્સપ્રેસવે પર 113 અંડરપાસ, 5 રેલ ઓવરબ્રિજ, 76 કિમી સર્વિસ રોડ, 16 પ્રવેશ/એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. આ એક્સપ્રેસવેની કુલ લંબાઈ 210 કિલોમીટર છે.
દેશમાં એક ઐતિહાસિક પહેલ તરીકે, ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ થી નવી ફાસ્ટેગ પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, મુસાફરો ₹ ૩,૦૦૦ માં પાસ મેળવી શકશે.