સુરત : સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે કરવામાં આવી મહત્વની જાહેરાત,દૂધના ભાવમાં કર્યો વધારો
સુમુલ ડેરી સાથે સંકળાયેલા સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.સુમુલ ડેરીએ ભાવ વધારો કર્યો, જેનાથી પશુપાલકોને મહત્ત્વની આર્થિક રાહત મળશે.