હિમાચલમાં મોટી દુર્ઘટના, બસ ખાઈમાં પડતા 7 લોકોના મોત
કુલ્લુમાં બસ ખાઇમાં પડી જતાં 7ના મોત થયા હતા જ્યારે 10 પ્રવાસી ઘાયલ થયા હતા. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ દુઃખ પ્રગટ કર્યું હતું.
કુલ્લુમાં બસ ખાઇમાં પડી જતાં 7ના મોત થયા હતા જ્યારે 10 પ્રવાસી ઘાયલ થયા હતા. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ દુઃખ પ્રગટ કર્યું હતું.
હિમાચલ પ્રદેશમાં વધી રહયાં છે ભુસ્ખલનના બનાવો, કાટમાળ નીચે 40થી વધારે લોકો દબાયા હોવાની શકયતા.
હિમાચલ પ્રદેશની સાંગલા ખીણમાં પુલ તૂટી પડતાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે.