એશિયન ગેમ્સ : હોકીમાં ટીમ ઈન્ડિયાએ 16-1થી સિંગાપોરને હરાવ્યું, હરમનપ્રીત સિંહે કર્યા 4 ગોલ
મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં દર વર્ષે તા. 29 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે.
હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં સીધા પ્રવેશ માટે ભારતે ગુરુવારે (19 જાન્યુઆરી) વેલ્સ સામે મોટી જીત નોંધાવવી પડશે.
નવું વર્ષ ભારતીય ખેલાડીઓ માટે પડકારો અને તકોથી ભરેલું રહેશે. ભારત આ વર્ષે હોકી, ક્રિકેટ અને શૂટિંગ વર્લ્ડ કપની સાથે વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે.