વધેલી રોટલીમાંથી બનાવો હેલ્ધી અને ટેસ્ટી મેક્સિકન ટાકોઝ
વધેલી રોટલી લોકો ફેંકી દેતા હોય છે. ત્યારે આજે અમે તમને વધેલી રોટલીમાંથી હેલ્ધી અને ટેસ્ટી મેક્સિકન ટાકોઝ બનાવવાની સરળ રેસિપી જણાવશું.
વધેલી રોટલી લોકો ફેંકી દેતા હોય છે. ત્યારે આજે અમે તમને વધેલી રોટલીમાંથી હેલ્ધી અને ટેસ્ટી મેક્સિકન ટાકોઝ બનાવવાની સરળ રેસિપી જણાવશું.
ઘરે જ શુદ્ધ અને તાજા ખોયા બનાવવો એ ખૂબ જ સરળ કામ છે. આ માટે ફુલ-ક્રીમ દૂધનો ઉપયોગ કરો, કારણ કે તેમાં વધુ ક્રીમ હોય છે. દૂધને ધીમી આંચ પર સતત હલાવતા રહીને ઘટ્ટ કરો જેથી તે બળી ન જાય.