શહેનાઝ ગિલની તબિયત લથડતા કરાઇ હોસ્પીટલમાં દાખલ, ઇન્ફેકશનના કારણે તબિયત બગડી.....
બિગ બોસ 13માં મળેલી સફળતા બાદ શેહનાઝ ગીલને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી ત્યારથી તે ખૂબ જ જાણીતી બની છે.
બિગ બોસ 13માં મળેલી સફળતા બાદ શેહનાઝ ગીલને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી ત્યારથી તે ખૂબ જ જાણીતી બની છે.
સારંગપુર ગામમાં મારુતિધામ સોસાયટીમાં રહેતા આકાશ ઉદય મંડલ ઉમર વર્ષ 10 અને હેમંતા મંડલ ઉંમર વર્ષ 12. તેઓ ગતરોજ બપોરના 2 વાગ્યાના અરસામાં મકાનની ગેલેરીના ભાગેથી રમતા હતા.
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ રણદીપ હુડ્ડા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે.
ભારતીય ટીમના પૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.