ભરૂચ: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કલેકટર કચેરી ખાતેથી સાયકલ રેલીનું કરાયુ આયોજન
સાયકલ રેલીનું પી.આઈ. પાટીલ અને યુવા વિકાસ અધિકારી દ્વારા ફ્લેગઓફ કરાવ્યું હતુ સાયકલ રેલીમાં નાના બાળકો સહીત સિનિયર સીટીઝન પણ સાઇકલ પર ફ્લેગ લગાવી વંદે માતરમ અને જય જવાન જય કિશાનના નારા લગાવ્યા