હૈદરાબાદમાં લોહીનું ટીંપુ લીધા વિના AI એપની મદદથી બ્લડ ટેસ્ટ કરાયો
ફોટોપ્લેથીસ્મોગ્રાફી અને અલ્ગોરિધમની મદદથી નસોમાં વહેતા લોહીની પલ્સના આધારે ચકાસણીનો દાવો
ફોટોપ્લેથીસ્મોગ્રાફી અને અલ્ગોરિધમની મદદથી નસોમાં વહેતા લોહીની પલ્સના આધારે ચકાસણીનો દાવો
ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકોને ઘણું નુકસાન થયું. હવામાન વિભાગે ઉત્તરા કન્નડ, ઉડુપી, બેલાગવી, ધારવાડ, ગદગ, હાવેરી અને શિવમોગ્ગા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
ઈજાગ્રસ્તોને DRDO હોસ્પિટલ, ઉસ્માનિયા જનરલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આગ લાગવા પાછળનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ છે.
હૈદરાબાદની એક શાળાના પીટી શિક્ષકે એક વિદ્યાર્થીને બધાની સામે થપ્પડ મારી દીધી. આ પછી તે પાણી પીવાના બહાને ક્લાસની બહાર નીકળી ગયો અને પાછો આવ્યો નહીં. તેણે ક્લાસની બહાર જઈને સ્કૂલ બિલ્ડિંગના ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી.
સોફ્ટવેર એન્જિનિયર પર તેના બાળપણના મિત્ર અને એક કોમન ફ્રેન્ડ દ્વારા હૈદરાબાદની એક હોટલમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો.