મસૂદ પેઝેશ્કિયાએ ઈરાનના 9માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા
દુનિયા | સમાચાર, ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયાને દેશના 9માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. મંગળવારે ઈરાનની સંસદમાં પેઝેશ્કિયાનનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.