ગુજરાતભાવનગર : હાદાનગર વિસ્તારના 35 ગેર’કાયદેસર દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર... દબાણકર્તાઓએ કાચા-પાકા 35 જેટલા બાંધકામો ખડકી દઇ એક તરફથી માર્ગ સંપૂર્ણ બંધ કરી દીધો હતો. થોડા દિવસ પૂર્વે તંત્રએ સર્વે હાથ ધરી તમામ દબાણકારોને નોટિસ ફટકારી હતી By Connect Gujarat 06 Aug 2023 17:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn