દુનિયા પાકિસ્તાની સેનાને 'કંગાળ' બનાવી દેશે આવી ચળવળ, ઈમરાનએ આ યુક્તિ અપનાવી પાકિસ્તાનમાં પહેલીવાર સૈન્ય સંબંધિત કારોબારનો બહિષ્કાર કરવાનું આંદોલન તેજ થયું છે. ઇમરાન ખાનની મુક્તિની માંગ અને ઇસ્લામાબાદના ડી-ચોકમાં ફાયરિંગની ઘટના બાદ આ અભિયાન શરૂ થયું હતું. By Connect Gujarat Desk 11 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા પાકિસ્તાનમાં હિંસક વિરોધ, 4 હજાર ઈમરાન ખાન સમર્થકોની ધરપકડ પાકિસ્તાનમાં 24 નવેમ્બરે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું.પોલીસે 4 હજારથી વધુ પીટીઆઈ સમર્થકોની ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 25 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા પાકિસ્તાનમાં PM પદને લઈને ટ્વિસ્ટ, ઈમરાન ખાનની પાર્ટીએ ઓમર અયુબને વડાપ્રધાન પદના માટે જાહેર..! પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીને એક સપ્તાહ જેટલો સમય થવાનો છે, પરંતુ વડાપ્રધાન પદ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. By Connect Gujarat 15 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા પાકિસ્તાનઃ ઈમરાન ખાન માટે બેવડી ખુશી, ચૂંટણી પરિણામો વચ્ચે 12 કેસમાં જામીન મંજૂર..! રાવલપિંડીની આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ 9 મેના રમખાણો સંબંધિત 12 કેસોમાં ઈમરાનને જામીન આપી દીધા છે. By Connect Gujarat 10 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ફેરારી વેચી, બંગલો છોડ્યો, ફિલ્મોથી અંતર રાખ્યું..., વાંચો શું કહ્યું અભિનેતા ઈમરાન ખાને લાઈફ વિશે.. આમિર ખાનના ભત્રીજા ઈમરાન ખાને બોલિવૂડમાં ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. તેની પ્રથમ ફિલ્મ જાને તુ યા જાને ના સુપરહિટ રહી હતી. By Connect Gujarat 08 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા તોશાખાના અને સિફર બાદ હવે ઈમરાન ખાનને આ કેસમાં મોટો ઝટકો, પત્ની સાથે 7 વર્ષની જેલ..! આ અઠવાડિયે વિવાદમાં ફસાયેલા 71 વર્ષીય ઈમરાન ખાન વિરુદ્ધ આ ત્રીજો ચુકાદો હતો અને તેમને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી હતી. By Connect Gujarat 03 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા પાકિસ્તાન : તોશાખાના કેસમાં ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબીને 14 વર્ષની સખત કેદની સજા, કોર્ટે દંડ પણ ફટકાર્યો રાવલપિંડીની વિશેષ અદાલતે બુધવારે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને કડક સજાની જાહેરાત કરી છે. By Connect Gujarat 31 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા પાકિસ્તાનઃ ઈમરાન ખાનને 10 વર્ષની જેલની સજા, કોર્ટે આ કેસમાં સંભળાવી સજા પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પહેલા પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. ઈમરાન ખાનને સિફર કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. By Connect Gujarat 30 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઈમરાન ખાનના સમર્થકોએ પાક પીએમના ઘર પર કર્યો હુમલો, પેટ્રોલ બોમ્બ ફેંક્યા પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ રસ્તાઓ પર હિંસા શરૂ કરી દીધી છે. By Connect Gujarat 11 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn