અમદાવાદઅમદાવાદ : એક સાથે 35 જગ્યાએ આઇટીનું સર્ચ, ગુજરાત બહાર પણ ITની તપાસ લંબાવાઇ શહેરમાં એક સાથે 35 થી 40 જગ્યાએ ITની રેડ પાડવામાં આવી. શહેરના ઇસ્કોન ચોક પાસે આવેલી કોર્પોરેટ ઓફિસ પર ITએ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 26 May 2022 12:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મોટા ગજાના બિલ્ડરો આઇટી વિભાગના સકંજામાં, 25થી વધુ સ્થળોએ સર્ચ મોટા ગજાના બિલ્ડરો ફરી એક વખત આઇટી વિભાગના સકંજામાં આવ્યાં છે. શિવાલિક અને શિલ્પ ગૃપ સહિત અનેક બિલ્ડરોને ત્યાં ઇન્કમટેકસ વિભાગની ટીમો સર્ચ કરી રહી છે By Connect Gujarat 10 Feb 2022 15:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn