IND vs BAN 1st ODI : બાંગ્લાદેશે ભારતને પ્રથમ મેચમાં 1 વિકેટથી હરાવ્યું
બાંગ્લાદેશે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમને 1 વિકેટથી હરાવ્યું
બાંગ્લાદેશે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમને 1 વિકેટથી હરાવ્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
ભારતીય ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા રવિવારથી બાંગ્લાદેશ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે.
ભારતીય ટીમે રોમાંચક મેચમાં બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 વર્લ્ડ કપની 35મી મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.