સ્પોર્ટ્સInd Vs Sa 3rd ODI : શું ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 3rd ODI રદ થશે? જાણો દિલ્હીનું હવામાન.! ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ આજે દિલ્હીમાં રમાશે. સીરીઝમાં બંને ટીમો હાલમાં 1-1 થી બરાબરી પર છે. By Connect Gujarat 11 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs SA : સંજુ સેમસને કરી ધવનની નકલ, સિરાજે કર્યો અમ્પાયર સાથે ઝઘડો, જુઓ બીજી ODIની રોમાંચક ક્ષણો.! ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે શ્રેણીની બીજી મેચ રાંચીમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 279 રનનો ટાર્ગેટ આપ્યો હતો. By Connect Gujarat 10 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs SA : વનડે સિરીઝની બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાંચીમાં રમાયેલી ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું By Connect Gujarat 09 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સમાચારદક્ષિણ આફ્રિકાએ ભારતને 49 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ 2-1થી શ્રેણી જીતી દક્ષિણ આફ્રિકાએ ત્રીજી T20Iમાં ભારતને 49 રને હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. By Connect Gujarat 05 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs SA 2nd T20 : આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં પ્રથમ વખત મેચ.! ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20I શ્રેણીની બીજી મેચ આજે ગુવાહાટીમાં રમાશે. બંને ટીમો પહેલીવાર આ મેદાન પર એકબીજા સામે T20 મેચ રમશે. By Connect Gujarat 02 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs SA T20: બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ, BCCIએ કરી જાહેરાત ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની બાકીની બે મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 30 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs SA : બુમરાહ-ભુવી વગર બોલિંગ પાવર વધ્યું, કોહલી-રોહિત ફ્લોપ રહેતા રાહુલ-સૂર્યા અપાવી જીત.! ભારતે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની પ્રથમ મેચ જીતીને વિજયી શરૂઆત કરી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. By Connect Gujarat 29 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સરોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં અમદાવાદના પ્રિયાંક પંચાલને મળી તક ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં દ.આફ્રિકા ટૂરમાંથી બહાર By Connect Gujarat 13 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn