સ્પોર્ટ્સ IND vs WI: યશસ્વીએ રેકોર્ડ બનાવ્યા, વિદેશમાં ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર સદી ફટકારી છે. By Connect Gujarat 14 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs WI: અશ્વિને રચ્યો ઈતિહાસ, પિતા પછી પુત્રને પણ ટેસ્ટમાં આઉટ કરનાર પ્રથમ ભારતીય બન્યો.! ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી બે ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. By Connect Gujarat 13 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતની T20 ટીમની જાહેરાત:હાર્દિક પંડ્યા કેપ્ટન 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. By Connect Gujarat 06 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs WI : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટેસ્ટ-ODI ટીમની જાહેરાત, પૂજારા આઉટ, યશસ્વી-ઋતુરાજ અને મુકેશની એન્ટ્રી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. બંને ફોર્મેટમાં માત્ર રોહિત શર્મા જ કેપ્ટનશિપ કરતો જોવા મળશે. By Connect Gujarat 23 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn