પશ્ચિમ બંગાળ બિહાર થઈને યુપી સાથે જોડાશે, NHAI એ આપ્યા સારા સમાચાર
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ નાણાકીય વર્ષ 2025-26 માં 3.4 લાખ કરોડના ખર્ચે 124 રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH) અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે બિડિંગની જાહેરાત કરી છે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ નાણાકીય વર્ષ 2025-26 માં 3.4 લાખ કરોડના ખર્ચે 124 રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH) અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે બિડિંગની જાહેરાત કરી છે.
તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ-વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે.
ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર. ઘણા દેશો 2025 માં ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા-મુક્ત પ્રવેશ આપી રહ્યા છે. ફિલિપાઇન્સ 14 દિવસ સુધી રહેવાની મંજૂરી આપી રહ્યું છે.
અંકલેશ્વરના પાનોલી-ઉમરવાડા વચ્ચે વેસ્ટર્ન ડેડીકેટ ફેથ કોરિડોર પર પ્રથમ પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનું ઉદ્દઘાટન કરાયું હતું.મહાનુભાવોએ લીલીઝંડી બતાવી પ્રથમ ગુડ્સ ટ્રેનને રવાના કરી હતી.
અમેરિકા 1 ઓગસ્ટ, 2025 થી ભારત સહિત 100 દેશોની આયાત પર 10% નવો ટેરિફ લાદશે. ભારતમાં હાલમાં 26% ટેરિફ મુક્તિ છે જે 9 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે.
ભારત સમાનતાના સંદર્ભમાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને ચીન જેવા દેશોથી ઘણું આગળ છે. ભારતમાં અત્યંત ગરીબીમાં તીવ્ર ઘટાડો થયો છે....
જોધપુર સ્વીટ્સ એન્ડ નમકીનના 48 વર્ષના માલિક બાબુલાલ ચૌધરીને MNSના કાર્યકરોએ રવિવારે સાંજે મરાઠી ન બોલવાના મુદ્દે મારઝૂડ કરતાં સ્થાનિક મારવાડી સમુદાયના વેપારીઓ સહિત સ્થાનિક ધારાસભ્યએ જોરદાર વિરોધ કર્યો છે.