ભૂલ ભુલૈયા 3: 'રૂહ બાબા' vs 'મંજુલિકા' , ભૂતની પહેલી ઝલક જાહેર..!
બે વર્ષ પહેલા અભિનેતા કાર્તિક આર્યન હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયાનો ભાગ બન્યો હતો. ભૂલ ભૂલૈયા 2 એ થિયેટરોમાં પ્રેક્ષકોનું સંપૂર્ણ મનોરંજન કર્યું હતું
બે વર્ષ પહેલા અભિનેતા કાર્તિક આર્યન હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયાનો ભાગ બન્યો હતો. ભૂલ ભૂલૈયા 2 એ થિયેટરોમાં પ્રેક્ષકોનું સંપૂર્ણ મનોરંજન કર્યું હતું
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને માનહાનિ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા છે. અને કોર્ટે 15 દિવસની જેલની સજા ફટકારી છે.
શેરબજારના બંને સૂચકાંકો આજે નવી ઊંચાઈએ ખૂલ્યા હતા. એશિયન બજારોમાંથી સારા સંકેતો અને IT શેરોમાં સતત ખરીદીએ બજારને ફાયદો થયો.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સાંજે 6 કલાકે પૂર્ણ થયું હતું,6 જિલ્લાની 26 બેઠકો પર 239 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
મંગળવારના ટ્રેડિંગ સેશનમાં, શેરબજારના બંને સૂચકાંકો તેમની સર્વકાલીન ઊંચાઈને સ્પર્શ્યા હતા.
દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પશ્ચિમ બંગાળમાં માલ ગાડી પાટા પરથી ખડી પડી હતી.
ભારતીય શેરબજારે આજે એટલે કે મંગળવારે નવો રેકોર્ડ બનાવ્યો છે. શરૂઆતના ઘટાડા બાદ સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા.