BSNLએ ઘટાડ્યો 600GB ડેટા પ્લાનની કિંમત, આ પ્લાનમાં મળશે ઘણા ફાયદા.!
BSNL એ તેના યુઝર્સ માટે એક પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કંપની દિવાળી ઓફર હેઠળ ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે.
BSNL એ તેના યુઝર્સ માટે એક પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કંપની દિવાળી ઓફર હેઠળ ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે.
ઘણા દેશો ભારતીય વાયુસેના માટે 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે દાવો કરી રહ્યા છે. આ રેસમાં રશિયાનું Su-35 અને Mig-35 આગળ છે અમેરિકા સાથે ભારતના સંબંધો ઘણા સારા છે.
વડોદરાના કોફી આર્ટિસ્ટે ન્યુઝીલેન્ડમાં પ્રથમ વખત પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું,અને વિવિધ આકર્ષક કોફી પેઈન્ટિંગ્સના એક્ઝિબિશન ને નિહાળી મેયર સહિતના આમંત્રિતો મંત્રમુગ્ધ બની ગયા હતા.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાના શિયાળુ સત્રના ચોથા દિવસની કાર્યવાહી પણ હંગામા સાથે શરૂ થઈ અને ગૃહને 20 મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યું.
તેલંગાણાના હૈદરાબાદમાં બિરયાની ખાધા બાદ 19 વર્ષની છોકરીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ, જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. યુવતીના પરિવારજનોએ આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી, કેસ નોંધવામાં આવ્યો છે
BSFએ ત્રિપુરાના સબરૂમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમાંથી 3 ભારતીય નાગરિકો છે, જ્યારે 2 બાંગ્લાદેશી નાગરિક છે.
યુરોપની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક સ્કોડા ભારતીય બજારમાં સેડાન અને એસયુવી સેગમેન્ટમાં વાહનો ઓફર કરે છે. કંપની ટૂંક સમયમાં નવી SUV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.