MS ધોનીનો 43મો જન્મદિવસ, ચાહકોએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભેચ્છા
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીનો આજે 43મો જન્મદિવસ છે. તેના જન્મદિવસને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે.
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીનો આજે 43મો જન્મદિવસ છે. તેના જન્મદિવસને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે સાત સૈનિકોને મરણોત્તર સન્માનિત કર્યા. આ દરમિયાન કેપ્ટન અંશુમાન સિંહને પણ મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા.
દેશમાં સતત વધી રહેલ મોંઘવારી વચ્ચે ગુજરાત ગેસકંપનીએ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કર્યો છે
ભારતીય ટીમ બાર્બાડોસથી વિશેષ વિમાનમાં ભારત જવા રવાના થઈ છે. ઘરે પરત ફર્યા બાદ BCCIએ એક ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી.
દરેક સેકન્ડ આઇફોન યુઝર એપલના લેટેસ્ટ iOS અપડેટ માટે અધીર છે. જો તમે iPhone યુઝર છો તો અમે તમને ખુશ રહેવાનું એક મોટું કારણ જણાવવા જઈ રહ્યા છીએ.
એડિસ મિલર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં, આ વ્યક્તિનું કહેવું છે કે તેણે પાણીના ઉપવાસની મદદથી 13 કિલો વજન ઘટાડ્યું છે.
ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મ 'કલ્કી 2898 એડી' રિલીઝ થયાના દિવસથી જ ચર્ચામાં છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અદભૂત કલેક્શન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.