T20 વર્લ્ડકપ: ભારતે આયર્લેન્ડને હરાવ્યુ, આર્યલેન્ડ 96 રનમાં ઓલઆઉટ
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામે પોતાની પહેલી મેચ જીતી લીધી છે. ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોહિત શર્માએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામે પોતાની પહેલી મેચ જીતી લીધી છે. ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોહિત શર્માએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
Google ની જાણીતી સ્ટ્રીમિંગ સેવા YouTube એ તેના ગ્રાહકો માટે YouTube ચલાવવા યોગ્ય વિસ્તાર્યું છે.
ચૂંટણીના પરિણામો પહેલા બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. સતત 4 ટ્રેડિંગ સેશનથી બજારની વધઘટ ચાલુ રહી છે.