'અમારી મદદ કરો...', પાકિસ્તાનને ભારત સાથે પંગો લેવો ભારે પડ્યો, ભીખ માંગવાનું શરૂ
પાકિસ્તાન કહે છે કે યુદ્ધ વધી રહ્યું છે અને શેરબજારમાં ઘટાડો થઈ રહ્યો છે, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી મદદ કરવા વિનંતી કરીએ છીએ.
પાકિસ્તાન કહે છે કે યુદ્ધ વધી રહ્યું છે અને શેરબજારમાં ઘટાડો થઈ રહ્યો છે, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી મદદ કરવા વિનંતી કરીએ છીએ.
'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાને બુધવારે રાત્રે દેશના 15 શહેરો પર મિસાઇલ હુમલા કર્યા.
ઓપરેશન સિંદૂરની સફળતા પછી પાકિસ્તાને ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો.
ચારધામ યાત્રા વચ્ચે ગુરૂવારે ઉત્તરકાશી જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોતની માહિતી સામે આવી છે. આ 7 સીટર હેલિકોપ્ટર ગંગોત્રી પાસે ક્રેશ થયું હતું.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 28 નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી.જેમાં સુરતના શૈલેષ કળથીયાનો પણ જીવ ગયો હતો.
ભારતીય સેનાનાં ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતીય સેનાના હવાઈ હુમલામાં ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયાના અહેવાલ છે.