IND vs PAK: ટીમ હારતી જોઈને પાકિસ્તાની ચાહકે મેચની વચ્ચે જર્સી બદલી, વીડિયો થયો વાયરલ
ટીમ ઈન્ડિયાએ દુબઈમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ 7 વિકેટથી જીતી લીધી. આ મેચમાં ભારતની જીત બાદ, જ્યારે હાથ ન મિલાવવાના વિવાદની ખૂબ ચર્ચા થઈ રહી છે
ટીમ ઈન્ડિયાએ દુબઈમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ 7 વિકેટથી જીતી લીધી. આ મેચમાં ભારતની જીત બાદ, જ્યારે હાથ ન મિલાવવાના વિવાદની ખૂબ ચર્ચા થઈ રહી છે
બુધવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમે સંયુક્ત આરબ અમીરાત (UAE) ને 57 રનમાં ઓલઆઉટ કરી દીધું
ભારતીય ટીમ આજથી એટલે કે 10 સપ્ટેમ્બરથી યુએઈ સામે મેચ (IND vs UAE Asia Cup Live) રમીને એશિયા કપ 2025 માં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
સાબરકાંઠાના હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેકફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે મારામારી કરનાર આર્મી જવાનની ધરપકડના વિરોધમાં બનાસકાંઠા જિલ્લા પેરામિલિટરી સંગઠન સામે આવ્યું છે.
જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હવે 5% અને 18% એમ માત્ર બે GST સ્લેબ જ લાગુ થશે.
આજે, 3 સપ્ટેમ્બરે, GST કાઉન્સિલની બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે, જેમાં ટેક્સ સ્લેબને સરળ બનાવવા અને દર ઘટાડવા અંગે ચર્ચા થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા "બિહાર રાજ્ય જીવિકા નિધિ ઋણ સહકારી સંઘ લિમીટેડ"ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
મધ્યપ્રદેશના મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ લાખો ભક્તો ઉમટી પડે છે. જોકે, મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં સામાન્ય લોકોને પ્રવેશવાની મંજૂરી નથી.