મુસાફરને ગંદી અને ખરાબ સીટ આપવામાં બદ્દલ, ઇન્ડિગો એરલાઇન્સને 1.5 લાખનો ઝટકો
દિલ્હીના ગ્રાહક ફોરમે એક મહિલાને ગંદી અને ડાઘવાળી સીટ પૂરી પાડવા બદલ ઉડ્ડયન કંપની ઇન્ડિગોને સેવામાં ખામીનો દોષી ઠેરવ્યો હતો.