અમદાવાદમાં (HMPV)નો ત્રીજો કેસ નોંધાયો, નવ માસનું બાળક થયું સંક્રમિત
અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો ત્રીજો કેસ નોંધાયો છે, જેમાં નવ માસનું બાળક આ વાયરસથી સંક્રમિત થયું છે. આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય