ભરૂચ: ઝઘડીયાની નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ,3 કામદાર ઇજાગ્રસ્ત
ભરૂચની ઝઘડીયા ઓદ્યોગીક વસાહતમાં આવેલ નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં મેઈન્ટેનન્સની કામગીરી દરમ્યાન બ્લાસ્ટ થતા 3 કામદાર ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી