પાકિસ્તાને ફરી કર્યો યુધ્ધવિરામનો ભંગ, ફાઇરિંગમાં ભારતના 1 જવાન અને 1 નાગરિક ઘાયલ....
આઠ દિવસમાં ફરી આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને અરનિયા સેક્ટરની ભારતની તમામ આઠ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો.
આઠ દિવસમાં ફરી આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને અરનિયા સેક્ટરની ભારતની તમામ આઠ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો.
સૂર્યમુખીનું તેલ ત્વચા માટે ખૂબ જ લાભદાયક છે. આ તેલથી કોઈ ઘા વગેલો હશે તો પણ ઝડપથી રૂજાઈ જશે.
હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે જેમાં શાળાએ મૂકવા જઈ રહેલા દાદા દીકરીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અયોધ્યામાં સરયુ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરવાનો આરોપી અનીસ ખાન યુપી પોલીસના એકાઉન્ટરમાં ઠાર મરાયો છે.
સુરતથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ભાવનગરમાં અકસ્માત નડ્યો હતો.