New Update
/connect-gujarat/media/post_banners/2d5456eea66130113f4d9ed003586fcae7621d73e0bb3db98b1025f11c1c0b58.jpg)
ભરૂચના વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 શ્રમિકોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ભરૂચના વાગરાની વિલાયત જીઆઇડીસીની ખાનગી કંપનીમાંથી કામદારો કામ કરી પરત પોતાના રૂમ પર જઇ રહ્યા હતા તે દરમિયાન સલાદરા ગામ નજીક આઇસર ટેમ્પો પલટી મારતા 40થી વધુ કામદારો ને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતના પગલે દોડધામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
Latest Stories