મનોરંજન કરીના કપૂરે પતિ સૈફને વેલેન્ટાઈન ડે પર કરી વિશ , બદલામાં મળ્યો આવો વિચિત્ર જવાબ..! બોલીવુડ દિવા કરીના કપૂર અને સૈફ અલી ખાન ઇન્ડસ્ટ્રીનું સૌથી લોકપ્રિય કપલ છે. બંનેએ ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં લગ્ન કર્યા. By Connect Gujarat 15 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઇન્સ્ટા આઇડી પર ખોટુ નામ ધારણ કરી વિધર્મી યુવક કરતો હતો મહિલાને પરેશાન, પોલીસે કરી ધરપકડ... મહિલાને લગ્નની લાલચ આપી પોતાનો મુસ્લીમ ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી શારીરિક તેમજ જાતીય શોષણ કરી ગુનો આચરનાર આરોપીને ભરૂચ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 06 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન શૂરા સાથે લગ્ન બાદ અરબાઝ ખાને ઈન્સ્ટાગ્રામ પરથી પૂર્વ પત્ની મલાઈકા અરોરાને અનફોલો કરી..! મલાઈકા અરોરાના પૂર્વ પતિ એક્ટર અરબાઝ ખાને ફરી એકવાર તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. 56 વર્ષની ઉંમરે, અભિનેતાએ તેની ગર્લફ્રેન્ડ શુરા ખાન સાથે બીજા લગ્ન કર્યા By Connect Gujarat 03 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા વિકી કૌશલને કરવામાં આવ્યો ફોલોબ, ફોલોબેક મેળવનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યો સામ બહાદુરની સફળતા પછી વિકી કૌશલ અને તેના ચાહકો પાસે પાર્ટી કરવાનું બીજું કારણ છે. By Connect Gujarat 24 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી શું હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પણ ભરવા પડશે પૈસા? જાણો શું છે મેટા કંપનીનો આગળનો પ્લાન..... આ પ્લાન હેઠળ લોકો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાતો જોઈ શકશે નહીં. એટલે કે, એક રીતે તમે તેને એડ ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન પણ કહી શકો By Connect Gujarat 06 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ભારતીય ક્રિકેટર જસપ્રીત બૂમરાહના ઘરે થયો નાના મહેમાનનો જ્ન્મ, ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કરી જણાવ્યુ નામ.... ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. આ સ્ટાર ખેલાડી પિતા બની ગયો છે. By Connect Gujarat 04 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી શું હવે ઇન્સ્ટા-ફેશબુકના વપરાશ માટે ચૂકવવા પડશે રૂપિયા? મેટાએ શરૂ કરી પેઇડ સર્વિસ... ફેશબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મેટાએ પોતાના બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેશબુક અને ઇન્સ્ટાગ્રામને પેઇડ બેઝડ કરવાનો નિર્ણય કર્યો છે. By Connect Gujarat 02 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ચલાવતી કંપની METAએ કરી એક મોટી જાહેરાત, બ્લુ ટિક માટે ચૂકવી પડશે આટલી કિંમત By Connect Gujarat 08 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર વહેલી સવારે થયુ ડાઉન આજે સવારે 6 વાગ્યે ટ્વિટર જ નહીં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર જ્યારે યુઝર્સે લોગ ઇન કર્યું, By Connect Gujarat 09 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn