New Update
/connect-gujarat/media/media_files/63TViEsZMh1D6Uzekvyf.jpg)
ઇન્સ્ટાગ્રામની સર્વિસ મંગળવારે અચાનક ડાઉન થઈ ગઈ હતી. આ પછી ઘણા વપરાશકર્તાઓ તેની સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા.થોડા સમય માટે સર્વિસ ડાઉન થવાના કારણે યુઝર્સમાં ચિંતા જોવા મળી હતી.
મોટી સંખ્યામાં વપરાશકર્તાઓએ ડાઉનડિટેક્ટર પર જાણ કરી હતી.આ દરમિયાન તેમણે જણાવ્યું કે, તેમને ઇન્સ્ટાગ્રામ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.આ સમય દરમિયાન ઘણા લોકોને આ પ્લેટફોર્મ ચલાવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.