દુબઈની પ્રિન્સેસ મહારાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી પતિને આપ્યા તલાક
દુનિયા | સમાચાર, દુબઈના શાસક અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમની પુત્રી અને દુબઈની પ્રિન્સેસે સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી છે.