ટેકનોલોજીમુંબઈમાં નવા iPhone માટે એપલ સ્ટોરમાં ઝપાઝપી, મુક્કાબાજીનો વીડિયો થયો વાયરલ ભારતમાં એપલના iPhone 17 સિરીઝ અને iPhone Airનું વેચાણ શરૂ થઈ ગયું છે. 19 સપ્ટેમ્બરની સવારે, દિલ્હી અને મુંબઈમાં એપલના સત્તાવાર સ્ટોર્સમાં ભારે ભીડ જોવા મળી હતી. By Connect Gujarat Desk 19 Sep 2025 15:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીiPhone 17 લોન્ચ થાય તે પહેલાં Apple એ આ iPhone મોડેલને વિન્ટેજ લિસ્ટમાં ઉમેર્યું Apple આ દિવસોમાં તેની નવીનતમ iPhone 17 શ્રેણી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા iPhone મોડેલો 9 સપ્ટેમ્બરે વૈશ્વિક સ્તરે લોન્ચ થશે. Apple ના લોન્ચ ઇવેન્ટને હવે થોડા જ દિવસો બાકી છે. By Connect Gujarat Desk 02 Sep 2025 12:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીiPhone 17નું ભારતમાં ઉત્પાદન શરૂ, ટ્રમ્પની ધમકીની અસર ફિકી પડી ચીન અને અમેરિકાના ટેરિફ વોરને લઈને કંપનીને ખૂબ જ સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે એપલ દ્વારા ભારતમાંથી આઇફોનને મોકલવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 20 Aug 2025 16:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીiPhone 17 Pro 128GB સ્ટોરેજ વિકલ્પ કરી શકે છે દૂર, જાણો બેઝ વેરિઅન્ટની કિંમત ભારત સહિત સપ્ટેમ્બરમાં ઘણા બજારોમાં iPhone 17 Pro લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તે iPhone 17, iPhone 17 Air અને iPhone 17 Pro Max મોડેલો સાથે લોન્ચ થઈ શકે છે. By Connect Gujarat Desk 10 Aug 2025 15:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી5 મે 2025થી આઈફોન સહીત અનેક સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, જાણો કેમ અને તેમા તમારો ફોન તો નથી ને ? 5 મે 2025થી ઘણા સ્માર્ટફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. હવે એવામાં દરેકના મનમાં એ પ્રશ્ન હશે કે ક્યાંક મારું તો WhatsApp બંધ નહી થાયને? By Connect Gujarat Desk 30 Apr 2025 13:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીએપલ ફોલ્ડેબલ આઇફોન ટૂંક સમયમાં કોમ્પેક્ટ ડિઝાઇન સાથે લોન્ચ થશે એપલ વિશે સમાચાર છે કે તે ટૂંક સમયમાં તેનો પહેલો ફોલ્ડેબલ આઇફોન લોન્ચ કરી શકે છે. કંપનીએ આ ડિવાઇસ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. By Connect Gujarat Desk 24 Feb 2025 15:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીઆઇફોન યુઝર્સ માટે ખુશ ખબર ! ટિમ કૂકે જાહેર કરી એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ રિલીઝ ડેટ ભારતમાં એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે ટૂંક સમયમાં યુઝર્સની આ રાહનો અંત આવવાનો છે. By Connect Gujarat Desk 03 Feb 2025 09:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીApple iOS 18.1.1 અપડેટ રિલીઝ, iPhone યુઝર્સની સુરક્ષા મજબૂત થશે Apple એ iPhones અને iPads માટે iOS 18.1.1 અને iPadOS 18.1.1 અપડેટ રજૂ કર્યા છે. કંપનીએ iPhone અને iPad યુઝર્સને આ લેટેસ્ટ અપડેટ તરત જ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા માટે કહ્યું છે. By Connect Gujarat Desk 21 Nov 2024 16:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીઆઇફોન યુઝર્સને બલ્લે બલ્લે, એપલ ઇન્ટેલિજન્સ ફીચર થયું લોન્ચ.... Apple Intelligence હાલમાં યુએસમાં iOS 18.1, macOS 15.1 અને iPadOS 18.1 સાથે લોન્ચ કરવામાં આવી છે. By Connect Gujarat Desk 29 Oct 2024 15:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn