MI PALTANમાં ‘હાર્દિક સ્વાગત’ હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી, હવે શુભમન ગિલ કરશે ગુજરાત ટાઈટન્સની કપ્તાની
હાર્દિક આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમતા જોવા મળશે. MI એ પણ આજે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર જાહેરાત કરી હતી
હાર્દિક આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમતા જોવા મળશે. MI એ પણ આજે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર જાહેરાત કરી હતી
ચેન્નાઈએ લીગ સ્ટેજથી 17 પોઇન્ટ્સ મેળવ્યા છે, જ્યારે ડેવિડ વોર્નરની દિલ્હી માત્ર 10 પોઇન્ટ્સ જ મેળવી શકી છે.c
પાવરપ્લેની પાંચમી ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો હતો. તેણે નેહલ વાઢેરા સાથે ભાગીદારી કરી અને 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી