IPL: ભારે રસાકસી ભરી મેચમાં ગુજરાત સામે દિલ્હીનો વિજય, રિષભ પંતની તોફાની ઇનિંગ્સ
કેપ્ટન રિષભ પંત અને અક્ષર પટેલની ફિફ્ટીની મદદથી દિલ્હી કેપિટલ્સે IPL 2024ની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 4 રનથી હરાવ્યું હતું.
કેપ્ટન રિષભ પંત અને અક્ષર પટેલની ફિફ્ટીની મદદથી દિલ્હી કેપિટલ્સે IPL 2024ની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 4 રનથી હરાવ્યું હતું.
માર્કસ સ્ટોઈનિસની સદીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે IPL-2024માં ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. LSGની આ સિઝનની પાંચમી જીત છે.
IPL-2024માં રાજસ્થાન રોયલ્સે બીજી વખત સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે સિઝનની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું.
RCB તેમની આઠમી મેચમાં કોલતા નાઈટ રાઈડર્સના હાથે 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં સતત ચોથી જીત હાંસલ કરી છે
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ચોથી જીત હાંસલ કરી છે. ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે હરાવ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં તેમની ત્રીજી જીત નોંધાવી છે.