દુનિયા ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો 10મો દિવસ છે. આ યુદ્ધ દરમિયાન બંને દેશોએ ઘણું નુકસાન સહન કર્યું છે. પરંતુ બંને દેશો હજુ પણ રોકવા તૈયાર નથી. By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઈઝરાયલે સામે યુદ્ધ વચ્ચે મધ્ય ઈરાનમાં 5.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, લોકોમાં ડર ફેલાયો સ્થાનિક સમયાનુસાર ભૂકંપ રાતે 8:49 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 5.1 મપાઈ હતી. આ આંચકો સેમનાન શહેરથી 36 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં નોંધાયો હતો. By Connect Gujarat Desk 21 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઈરાન-ઈઝરાયલ તણાવને કારણે જ્યોર્જિયામાં ફસાયેલા ભારતીયોએ PMને મદદ માટે અપીલ કરી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ બંને દેશો વચ્ચે શરૂ થયેલા ભયંકર યુદ્ધને કારણે, ઘણા દેશોએ સુરક્ષા કારણોસર તેમની હવાઈ સેવાઓ રદ કરી છે. By Connect Gujarat Desk 14 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા તહેવારની ઉજવણી વચ્ચે ગાઝા પર ઈઝરાયલના હુમલામાં 100થી વધુ નિર્દોષોનાં મોત હમાસની મુજાહિદ્દીન બ્રિગેડનો વડો માર્યો ગયો હોવાનો ઈઝરાયેલના સૈન્યનો દાવો : ગાઝાના લોકો સુધી ભોજન પહોંચતું બંધ થવા પાછળ ઇઝરાયેલે હમાસની ધમકીઓને જવાબદાર ઠેરવી By Connect Gujarat Desk 09 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા રશિયા-યુક્રેન, ઈઝરાયલ-ગાઝા વચ્ચે આક્રમક હુમલાનો દોર, મહાયુદ્ધના ભણકારાંથી દુનિયા ચિંતિત હવે ઈઝરાયલ ગાઝામાંથી પેલેસ્ટાઈનના લોકોને હાંકી કાઢવા માગે છે, જેના ભાગરૂપે તેણે હવે નવેસરથી જમીની હુમલાની તૈયારી શરૂ કરી દીધી છે. By Connect Gujarat Desk 19 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ભૂકંપથી પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર હચમચ્યો, ઇજિપ્ત અને તુર્કીથી લઈ ઇઝરાયલ સુધી હલચલ ૧૪ કિલોમીટરની ઊંડાઈએ આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તે મધ્ય ઇઝરાયલ, ઇજિપ્ત, લિબિયા, તુર્કી અને સમગ્ર પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં અનુભવાયો હતો. By Connect Gujarat Desk 14 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઇઝરાયલમાં સિક્રેટ લેટરથી હડકંપ, મોસાદ સાથે છે કનેક્શન મોસાદના ભૂતપૂર્વ અધિકારીઓએ એક પત્ર જારી કરીને સરકારને યુદ્ધવિરામ જાહેર કરવા અને બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવા જણાવ્યું છે. By Connect Gujarat Desk 14 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ જાણો 26 માર્ચનો ઇતિહાસ : ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે શાંતિ કરાર, બાંગ્લાદેશની આઝાદી 26 માર્ચની ઐતિહાસિક ઘટનાઓમાં ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે કેમ્પ ડેવિડ પીસ એકોર્ડ (1979) પર હસ્તાક્ષરનો સમાવેશ થાય છે.આ દિવસ બાંગ્લાદેશની સ્વતંત્રતા ઘોષણા (1971) માટે પણ મહત્વપૂર્ણ છે. By Connect Gujarat Desk 26 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઇઝરાયલે પશ્ચિમ કાંઠે પેલેસ્ટિનિયનો દ્વારા બંધક બનાવવામાં આવેલા 10 ભારતીય કામદારોને બચાવ્યા ઇઝરાયલી અધિકારીઓએ પશ્ચિમ કાંઠે પેલેસ્ટિનિયનો દ્વારા બંધક બનાવવામાં આવેલા 10 ભારતીય કામદારોને બચાવ્યા. બધાને ઇઝરાયલ લાવવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 08 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn