ભૂકંપથી પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર હચમચ્યો, ઇજિપ્ત અને તુર્કીથી લઈ ઇઝરાયલ સુધી હલચલ
૧૪ કિલોમીટરની ઊંડાઈએ આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તે મધ્ય ઇઝરાયલ, ઇજિપ્ત, લિબિયા, તુર્કી અને સમગ્ર પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં અનુભવાયો હતો.
૧૪ કિલોમીટરની ઊંડાઈએ આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તે મધ્ય ઇઝરાયલ, ઇજિપ્ત, લિબિયા, તુર્કી અને સમગ્ર પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં અનુભવાયો હતો.
મોસાદના ભૂતપૂર્વ અધિકારીઓએ એક પત્ર જારી કરીને સરકારને યુદ્ધવિરામ જાહેર કરવા અને બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવા જણાવ્યું છે.
26 માર્ચની ઐતિહાસિક ઘટનાઓમાં ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે કેમ્પ ડેવિડ પીસ એકોર્ડ (1979) પર હસ્તાક્ષરનો સમાવેશ થાય છે.આ દિવસ બાંગ્લાદેશની સ્વતંત્રતા ઘોષણા (1971) માટે પણ મહત્વપૂર્ણ છે.
ઇઝરાયલી અધિકારીઓએ પશ્ચિમ કાંઠે પેલેસ્ટિનિયનો દ્વારા બંધક બનાવવામાં આવેલા 10 ભારતીય કામદારોને બચાવ્યા. બધાને ઇઝરાયલ લાવવામાં આવ્યા છે.
ઈઝરાયેલની ઈમિગ્રેશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર પશ્ચિમ કાંઠે બંધક બનાવવામાં આવેલા 10 ભારતીય મજૂરોને છોડાવવામાં આવ્યા છે. પેલેસ્ટિનિયનોએ કામ માંગ્યું અને તેમને પશ્ચિમ કાંઠાના એક ગામમાં લઈ ગયા અને તેમને બંદી બનાવી દીધા.
ગુરુવારે, એક હુમલાખોરે ઇઝરાયલી શહેર હાઇફામાં કારકુર બસ સ્ટોપ પર ઉભેલા લોકો પર પોતાની કાર ચઢાવી દઈને કચડ્યા હતા. આ હુમલામાં 3 મહિલાઓ સહિત 10
ઇઝરાયલમાં બસોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ મધ્ય ઇઝરાયલમાં પાર્કિંગમાં પાર્ક કરેલી ત્રણ બસોમાં થયા હતા. અન્ય બે બસોમાં પણ વિસ્ફોટકો મળી આવ્યા
પેલેસ્ટિનિયન બંધકોની સૂચિમાં 61 વર્ષીય હમાસના રાજકારણી અને વેસ્ટ બેંકના શહેર અલ-બિરેહના ભૂતપૂર્વ મેયર જમાલ અલ-તાવીલનો પણ સમાવેશ થાય છે, જેમણે લગભગ બે દાયકા ઇઝરાયેલી જેલમાં વિતાવ્યા છે.
ગત મહિને ગાઝામાં યુદ્ધવિરામ બાદ તરત જ ઈઝરાયેલી સેનાએ આ વિસ્તારમાં 'લોખંડની દિવાલ'ના નામથી મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ ઝુંબેશ ખાસ કરીને જેનિન વિસ્તારમાં પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથોને નિશાન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.