Connect Gujarat

You Searched For "issued"

અંકલેશ્વર : સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના 11મા પાટોત્સવની કરાશે ભવ્ય ઉજવણી, મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું..!

13 Jan 2024 8:31 AM GMT
શહેરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 11માં પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ડાકોર : ગોમતી નૌકા વિહારના સંચાલકો નિયમોને ઘોળીને પી જતાં પાલિકાએ નોટિસ ફટકારી..!

30 Dec 2023 12:37 PM GMT
ડાકોરમાં નૌકા વિહાર કરાવતા સંચાલકો પૈસા કમાવાની લાલચમાં સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર કરાવતા પાલિકાએ લાલ આંખ કરી નોટિસ પાઠવી છે.

ભરૂચ:નર્મદા મૈયાબ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ,તંત્ર દ્વારા બહાર પાડવામા આવ્યુ જાહેરનામુ

5 Nov 2023 10:34 AM GMT
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં વાહનો બેરોકટોક પસાર થતા હતા.

ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ એલર્ટ અપાયુ

7 Jun 2023 8:17 AM GMT
ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે ત્યારે રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે

વડોદરા: ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી અને દંડ વસૂલ કરવા મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવી સૂચના

14 May 2023 10:56 AM GMT
વડોદરામાં હવે જાહેરમાં થૂંકતા પકડાયા તો તમારી પાસે દંડ વસૂલ કરવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા આ બાબતે લોકોને સૂચના આપવામાં આવી છે

સુરત: અમરનાથ યાત્રા જવા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલમાં આજથી આપવાનું શરૂ

17 April 2023 6:50 AM GMT
અમરનાથ યાત્રામાં જનારા યાત્રાળુઓને સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ માંથી મેડિકલ ફિટનેસ સટફિકેટ ફરજિયાત કર્યું છે.

હીટવેવને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, આકરી ગરમી માટે રહેજો તૈયાર

3 March 2023 8:00 AM GMT
કાળજાળ ગરમી સાથે આ વર્ષે ફેબ્રુઆરી મહીનામાં જ દેશના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું, જુઓ શું હતો સમગ્ર મામલો

16 Feb 2023 8:15 AM GMT
વિરમગામના ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું...

ગુજરાતમાં આતંકી હુમલાનું જોખમ? વાંચો કેનેડાએ કેમ કરી એડવાઇઝરી જાહેર

29 Sep 2022 8:02 AM GMT
કેનેડાએ પોતાના નાગરિકોને ભારતના ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યો કે જે પાકિસ્તાન સાથે સરહદ શેર કરે છે

ખેડા : રમઝાન માસની ઊજવણીને અનુલક્ષી હથિયાર બંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

13 April 2022 10:57 AM GMT
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તથા હાલની પરિસ્થિતીને ધ્યાને રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા હથિયારબંધીનું...

સોનું સુદની વિદેશમાં પણ બોલબાલા,દુબઈ સરકારે આપ્યા ગોલ્ડન વિઝા

8 April 2022 7:13 AM GMT
કોરોના કાળમાં પરપ્રાંતિયોની મદદ કરીને સેવાની સરવાણી શરુ કરનાર સોનુ સુદે દેશમાં અનેક લોકોને મદદ કરી.