આપના ધારાસભ્ય ચૈતર વસાવાની હાઇકોર્ટમાં જામીન અરજી પર 13 ઓગષ્ટે થશે સુનાવણી
તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની 5 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી.