BJP MLA ગોપાલ શર્માના સમર્થકોની દાદાગીરી, ઘરમાં ઘુસી મહિલાઓની મારપીટ કરી કપડા ફાડયા
જયપુરમાં, સિવિલ લાઇન વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય ગોપાલ શર્માના સમર્થકો દ્વારા ગુંડાગીરી જોવા મળી છે. ઘરમાં ઘુસીને મહિલાઓને માર માર્યો, કપડાં ફાડી નાખ્યા.