વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં Z-Morh ટનલનું કર્યું ઉદ્ઘાટન
શ્રીનગર-લેહ હાઈવે NH-1 પર બનેલી 6.4 કિલોમીટર લાંબી ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે. હિમવર્ષાના કારણે આ હાઈવે 6 મહિના સુધી બંધ રહે છે. ટનલ બનવાથી લોકોને દરેક હવામાનમાં કનેક્ટિવિટી મળશે.