એક મહામારી હજી થમી નથી ત્યાં દિલ્હી NCR સહિત જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં ભૂકંપનો આંચકા, કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીરના ડોડામાં
ગુજરાતમાં હજી વાવાઝોડાની સ્થિતિ કાબૂ નથી આવી ત્યાં જ એક બીજી આફત આવી પડી છે. મંગળવારે દેશના ઉત્તર ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, ફુલપ્રૂફ સુરક્ષા યોજના તૈયાર કરાશે...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે
જમ્મુમાં બ્રિજ પરથી બસ પડી, 10નાં મોત:20 ઘાયલ, અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસમાં 75 શ્રદ્ધાળુઓ હતા
જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ હતી.
કાશ્મીરથી દિલ્હી સુધી ભૂકંપના આંચકા અનુભવાયા, 5.2ની તીવ્રતા, કેન્દ્ર અફઘાનિસ્તાન
દિલ્હીથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ઉનાળામાં મુલાકાત લેવા માટે આ સુંદર જગ્યાઓ,કે જ્યાં ઠંડીનો અનુભવ થશે...
જો તમે પણ ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે કોઈ એવી જગ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો જ્યાં ઠંડક અને આરામ માટે આ જગ્યાઓ પર જઈ શકાય છે.
જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,ત્રણ ઓફિસર અને પાઇલટ હતા સવાર
જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર અને એક પાયલોટ સવાર હતા.
J&K: આર્મીના ડોગે લેન્ડમાઈન શોધી, મોટી દુર્ઘટના ટળી
સેનાએ કહ્યું કે એક ડોગ દ્વારા 'એન્ટિ-પર્સનલ' લેન્ડમાઈન મળી આવી છે. જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે.
/connect-gujarat/media/post_banners/3e6df6afad38f655255cae8a1e9e563658f8f9f6b0e084369fbb5b63bbfa4aeb.webp)
/connect-gujarat/media/post_banners/f4e0302988dd972bc05c3aeb1ddb033465ee760661eb4b1e9c216118fc357670.webp)
/connect-gujarat/media/post_banners/e11847513ef689144e6669b8bcf8e7cb5030225087b8d40d7d70bb1db412dd8f.webp)
/connect-gujarat/media/post_banners/e55fdc206ba5839eea1b544e9f5730911cc0a34dce07d55e0cf35891d9ab11f1.webp)
/connect-gujarat/media/post_banners/4d55c13f2f2b33f689cd89628c44e4b43b8fe0b6a29d0ac0445f63ca55608293.webp)
/connect-gujarat/media/post_banners/85267e24a0cbfb10f92c88d0b5b9706a170c205ab46f65d4fd7b87ff3aaef5a0.webp)
/connect-gujarat/media/post_banners/ca75daf6edbf38e52350bbff4df1764d58ec0133f2b27df94da62f34629e89ee.webp)
/connect-gujarat/media/post_banners/e94522faac61d67000113d2ef12e0f0db2cc085ae534dec27a95fda2cdbc4450.webp)
/connect-gujarat/media/post_banners/2cc80977f917771dac945cb649f30b4eb925e0d602b0d03af342ae5a25098e4c.webp)
/connect-gujarat/media/post_banners/fda6deae831a36985f963ed0214edefefa738f727932b0db32f20f0fefe05440.webp)