J&K: આર્મીના ડોગે લેન્ડમાઈન શોધી, મોટી દુર્ઘટના ટળી

સેનાએ કહ્યું કે એક ડોગ દ્વારા 'એન્ટિ-પર્સનલ' લેન્ડમાઈન મળી આવી છે. જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે.

New Update
J&K: આર્મીના ડોગે લેન્ડમાઈન શોધી, મોટી દુર્ઘટના ટળી

સેનાએ કહ્યું કે એક ડોગ દ્વારા 'એન્ટિ-પર્સનલ' લેન્ડમાઈન મળી આવી છે. જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે.

હકીકતમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) નજીક એક લેન્ડમાઇન હોવાની જાણ થઈ છે. એલ્વિન નામના ડોગએ 'એન્ટિ-પર્સનલ માઈન' શોધી કાઢી છે. સેનાએ જણાવ્યું કે ટનલને સમયસર શોધી કાઢવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Latest Stories